GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાના ૮૦મુ મધ્યસ્થ અધિવેશનમાં કાલોલ ભગિની સેવા મંડળના મંત્રી દીપ્તિબેન પરીખ નુ સન્માન કરાયુ

 

તારીખ ૩૦/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

૨૭મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાના ૮૦ મુ મધ્યસ્થ અધિવેશન યજમાન શાખા નવસારીના આંગણે ઉજવાયું જેમાં આ એવોર્ડ કેન્દ્રીય મંત્રી જળ શક્તિ મંત્રાલય તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ના વરદહસ્તે અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાના પ્રમુખ અને કાલોલ ભગિની સેવા મંડળના માનદ મંત્રી દીપ્તિબેન ગિરીશકુમાર પરીખ ને એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં તેઓએ અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાનું, શ્રી ભગિની સેવા મંડળ કાલોલ નું, કાલોલ નગરનું અને જ્ઞાતિનો ગૌરવ વધાર્યું તે બદલ સૌવે તેમને અભિનંદન પાઠવી ઉતરોતર પ્રગતિના સોપાન સર કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Back to top button
error: Content is protected !!