BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર મા મીરા દરવાજા પાસે આંગણવાડીઓમાં સ્કૂલ બુટ નો વિતરણ અને નાસ્તા નું ભોજન પ્રસાદ આપવામાં આવ્યો

13 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર મા મીરા દરવાજા પાસે આંગણવાડીઓમાં સ્કૂલ બુટ નો વિતરણ અને નાસ્તા નું ભોજન પ્રસાદ આપવામાં આવ્યો પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મહિલા અગ્રવાલ સમાજ પાલનપુર સહયોગથી પાલનપુરમાં મીરા ગેટ પાસે આંગણવાડીમાં નાના ભૂલકાઓને સ્કૂલ બુટ અને બુંદી અને પાપડી નો નાસ્તો આપવામાં આવ્યો. નાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા. સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી.કીર્તિ અગ્રવાલ. નીલુ શાહ.ઉર્મિલા અગ્રવાલ ચેતનભાઇ અને આંગણવાડીના ગીતાબેન પરમાર. અને તેમ જ સ્ટાફગણ હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળબનાવ્યો હતો. આંગણવાડીના ગીતાબેન પરમાર ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો







