GUJARATSABARKANTHA

નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂં ટણી યોજવા જિલ્લા ચૂં ટણી તં સજ્જ: કલેકટરશ્રી નૈમેષ દવે

નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂં ટણી યોજવા જિલ્લા ચૂં ટણી તં સજ્જ: કલેકટરશ્રી નૈમેષ દવે

જિલ્લા ચૂં ટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષસ્થાને પત્રકાર પરીષદ યોજાઇ

સાબરકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ

જિલ્લાના ૧૨૭૯ મતદાન મથકો પરથી ૧૧૨૭૨૯૧ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

સાબરકાંઠા જિલ્લા ચૂં ટણી અધિકારી અનેકલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી-હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લામાં આદર્શ આચારસંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનુંજણાવતા જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થતા જિલ્લમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર થતાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામુ તાર એપ્રિલ ૨૦૨૪, ઉમેદવારીપત્રકો ભરવાની છેલ્લી તા.૧૯ એપ્રિલ ૨૦૨૪, ઉમેદવારી પત્રકોની ચકાસણીની તા.૨૦ એપ્રિલ- ૨૦૨૪, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તા.૨૨ એપ્રિલ-૨૦૨૪ રહેશે. તા.૭ મે ૨૦૨૪ રોજ મતદાન અને તા.૪ જૂન ૨૦૨૪ ના રોજ મતગણતરી થશે. ચૂં ટણીપ્રક્રિયા તા૬ જૂન ૨૦૨૪ ના રોજ પૂર્ણ થશે સાબરકાંઠા જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે, જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં ૩૨૬, ઇડરમાં ૩૩૩, ખેડબ્રહ્મામાં ૩૨૩ અને પ્રાંતિજમાં ૨૯૭ મળી કુલ ૧૨૭૯ મતદાન મથકો પ્રયરત થશે. જેમાં જિલ્લાના ૫૭૪૪૮૦ પુરૂષ પ૫૨૭૫૫ સ્ત્રી તેમજ ૪૬ અન્ય એમ મળી જિલ્લાના કુલ ૧૧૨૭૨૯૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.૭ મે ૨૦૨૪ ના રોજ કરી શકશે. મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના ૫૭૪૪૯૦ પુરૂષ ૫૫૨૭૫૫ સ્ત્રી તેમજ ૪૬ અન્ય એમ મળી જિલ્લાના કુલ ૧૧૨૭૨૯૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.૭ મે ૨૦૨૪ ના રોજ કરી શકશે. આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી આંધી કોઇપણ ફરિયાદ ટોલ ફ્રી નં. ૧૯૫૦ મતદાર સંબંધી હેલ્શાઇન સતત કાર્યરત રહેશે આ ઉપરાંત જિલ્લા કન્ટ્રોલ ટોલ ફ્રી નંબર-૧૮૦૦-૨૩૩-૬૦૧૫ (૦૨૭૭૨-૨૯૯૧૯૬), ખર્ચ સેલ કેન્ટ્રોલ ટોલ ફ્રી નંબર-૧૮૦૦- ૨૩૩-૬૦૧૩ (૦૨૭૭૨-૨૯૯૧૯૦) કાર્યરત રહેશે. આ ઉપરાંત ૧૮ વિડીયો સર્વેલન્સ ૦૭ વિડીયો વ્યૂઇંગ, ૨૬ ફ્લાઇંગ સ્કવોડ, ૨પ સ્ટેટિક સર્વેલન્સ અને ૦૭ એકાઉન્ટીંગની ટીમ કામગીરી કરશે.

૫-સાબરકાંઠા સંસદીય મતવિભાગમાં આવેલ તમામ૭) વિધાનસભા મતદાર વિભાગોમાં વિધાનસભા મતવિભાગ દીઠ ૭-મહિલા સંચાલિત સખી મતદાન૧-આદર્શ.૧-પી.ડબ્યુ.ડી. તથા જિલ્લા કક્ષાએ ૧-યુથ મતદાન મથક ઉભા કરવાનું આયોજન કરેલ છે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ છોએ ચૂંટણી નિષ્પક્ષ ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે અને સાબરકાંઠા જિલ્લામાં મોડલ પ્રકારની ચૂં ટણી પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભૂમિબેન કેશવાલમામલતદારશ્રી માહિતી ખાતાના સંબંધિત અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!