BHUJGUJARATKUTCH

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ ભુજ ખાતે મતદાન કર્યું.

લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીને વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીનો અનુરોધ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-07 મે : કચ્છમાં મતદાન કરવા માટે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો,૩-ભુજ વિધાનસભા મતદાન વિભાગના, ભુજના ઑલફ્રેડ હાઇસ્કૂલ ખાતે, મતદાન મથક નંબર ૧૬૯ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ મતદાન કર્યું હતું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.લોકશાહીના પર્વને ઉજવવા માટે મતદાન મથકો ખાતે વહેલી સવારથી લોકોએ ભાગ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!