જિ.પં.ના dy.ddo ને વિદાયમાન
વિમલ ગઢવી-
જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર મુકામે શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રીના અંગત મદદનીશ તરીકે બદલી થઈ આવતા,
ગઢવી સાહેબની બ્રાન્ચના તમામ કર્મચારીઓ દ્વારા તેઓનો ભવ્ય વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો
.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી દીપા કોટક, ડેપ્યુટી ડીડીઓ બ્રાન્ચના કર્મચારીઓ, વહીવટી કર્મચારી મંડળ અને તલાટી મંડળના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ગઢવી સાહેબ અગાઉ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવીને નિવૃતિ બાદ એક્સ-મેન કેટેગરીમાં TDO તરીકે જોડાયા હતા
સરકારી સેવા જામનગરમાં ખુબ ટૂંકા ગાળા માટે ફરજ બજાવેલા વિમલ ગઢવી સાહેબે બહોળી લોકચાહના મેળવી હતી
પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારો તાલમેલ જાળવીને કામ કરવામાં નિપુણ રહ્યા હતા..
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગઢવી સાહેબને નાળિયેર અને સાકર પળો આપીને, ડેપ્યુટી ડીડીઓ દીપા કોટક એ ફૂલ બુકે તેમજ વિવિધ શાખાના કર્મચારીઓ દ્વારા મોમેન્ટો આપીને ગઢવી સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી તેમ પણ જિલ્લા પંચાયત જામનગરના કર્મયોગી અધીકારી શ્રીરામ સેજપાલ એ ઉમેર્યુ છે
_______________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com