BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળાનંબર -૨ મા બાલ વાટિકા ના ભૂલકાઓને સ્કૂલ બુટ આપવામાં આવ્યા

3 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળાનંબર -૨ મા બાલ વાટિકા ના ભૂલકાઓને સ્કૂલ બુટ આપવામાં આવ્યા.પાલનપુરમાં જીવદયાફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી સહયોગ થી પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર-૨ના .ના બાલવાટિકાના નાના ભૂલકાઓ ૩૬ સ્કુલ બુટ આપવામાં આવ્યા ચહેરા પર આવેલી સ્માઇ અઢળક,અનહદઆનંદમળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા.સેવાકાર્યમાંજીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ.ખત્રી. પિન્કીબેન પરીખ. પરાગભાઈ સ્વામી. અશોકભાઈ પઢીયાર ,હાજર રહી આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યોહતો.શાળા નંબર ૨ ના આચાર્ય શ્રીપુનમભાઈ શ્રી બ્રાન્ચ પે કેન્દ્રશાળા ૨ દલપતભાઈએસ.ડાભી તેમજ સ્ટાફ ગણમિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર દાસ ખત્રી પિન્કીબેન પરીખ
નું ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો






