તા.૧૧.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડીયા અંતગ્રત પત્રકારોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
આજરોજ તા.૧૧.૧૧.૨૦૨૪ ના સોમવાર સવારે ૯.૦૦ કલાકે વાત કરીયેતો ગુજરાત સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડીયા અંતગ્રત પત્રકારોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે પત્રકારોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.જે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં દાહોદ જિલ્લાના પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રીક મીડીયાના પત્રકારોએ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો.આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પના બ્લડ ટેસ્ટ. ECG.એક્સરા જેવા તમામ ટેસ્ટ લેવામાં આવ્યા