GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
નગરપાલીકા દ્વારા કાલોલ સબજેલ ખાતે ફોગીંગ કરવામા આવ્યુ.

તારીખ ૨૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હાલમા મચ્છર જન્ય રોગો અને ચાંદી પુરા વાઈરસ ફેલાવવાથી સમગ્ર દેશમાં ચકચાર ફેલાઇ રહી છે ત્યારે ડેન્ગ્યુ અને મેલેરિયા રોકવા કાલોલ નગર પાલિકા દ્વારા પોલીસ સ્ટેશન પાછળ ના ભાગે અને સબ જેલ ખાતે ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો આ ઊપરાંત પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી ખાતે પણ ઠેક ઠેકાણે પાવડર વાળી દવા નાખવામાં આવી હતી.






