HIMATNAGARSABARKANTHA
હિંમતનગર શહેર નાં સબ રીવર ફ્રન્ટ પર લાઈટ પોલ બન્યા યમરાજ…
અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર શહેર નાં સબ રીવર ફ્રન્ટ પર લાઈટ પોલ બન્યા યમરાજ…રાત્રી દરમિયાન નાગરીકો તેમજ નાના બાળકો ફરતા હોય છે. તેમજ સવારમાં નાના બાળકો નાં વિવિધ કાર્યક્રમ પણ થતા હોય છે.
હિંમતનગર નગરપાલિકા ની ગંભીર બેદરકારી સામે આવી..