લાખણી ના ધુણસોલ થી લાખણી સુધી અલગ અલગ મુદાઓ લઈ લાખણી મામલતદાર ને આવેદન પત્ર આપ્યું

નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા જીલ્લા 

રેલી માં લાખણી દિયોદર થરાદ ધાનેરા અને વાવ ના ખેડૂત આગેવાનો રેલી માં જોડાઈ ને સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનો જણાવ્યું કે બનાસકાંઠા લોકસભા નું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર શાન માં સમજી ને ખેડૂતો ની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે એની કોઈ નવાઈ નહીં અલંગ અલગ ગામો માથી ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમા કોંગ્રેસ પક્ષ તરફથી સહયોગ સાથે આવેદનપત્ર પત્ર આપવા મા આવ્યુંબા


