GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના મધવાસ ખાતે થી મોટરસાયકલ અને એક્ટિવા ની ચોરી થતા બે અલગ અલગ ફરીયાદ નોંધાઈ

 

તારીખ ૧૦/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ખાતે રામાપીરના મંદીર પાછળ મુકેલ એક્ટિવા રૂ ૧૫,૦૦૦/ કોઇ અજાણ્યા ઈસમ દ્વારા લોક તોડી ચોરી કરી લઈ જતા રોહનકુમાર રોહિતકુમાર શુક્લ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાઇ છે. જયારે કાલોલ તાલુકાના મધવાસ રાજપુતાના કંપની ની બહાર ગેટ પર લોક કરી મુકેલ મોટરસાયકલ અજાણ્યા ઈસમ દ્વારા લોક તોડી ચોરી જતા રૂ ૨૫,૦૦૦/ ની મોટરસાયકલ ની ચોરી અંગે રણજીતસિંહ ચંદુભાઈ રાવળ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાઈ હતી બન્ને અલગ અલગ ગુના નોંધી આગળની વધુ તપાસ કાલોલ પોલીસ દ્વારા શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!