GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરના નરસિંગપુર ગામે ગાંજાની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને કોર્ટે ત્રણ ત્રણ વર્ષની સજા ફટકારી

સંતરામપુરના નરસિંગપુર ગામે ગાંજાની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને કોર્ટે ત્રણ ત્રણ વર્ષની સજા ફટકારી….

રિપોર્ટર….
અમીન કોઠારી
મહીસાગર

સંતરામપુર તાલુકાના નરસીગપુર ગામ નો મુકેશ ઉર્ફે અંબાલાલ શંકરભાઈ સંગાડા ગાજો મંગાવીને તે વેચવા નો ધંધો કરતો હોવાની એસ.ઓજી પોલીસ મહીસાગર ને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીને મુકેશ ને કેટલાક ઈસમો ગાંજો આપવા માટે મુકેશ નાં ધરે આવનાર હોવાની બાતમી મળતા એસ ઓ જી પોલીસ એક્શન માં આવેલ ને મુકેશ ના ધરની આસપાસ સંતાઈને વોચ માં રહેલ.

વોચ દરમિયાન મોટરસાયકલ પર બે ઈસમો એક થેલો લઈને આવતાં ને મુકેશ ને થેલો આપવા ની વાત ચીત કરતાં વોચ માં રહેલ એસ ઓ જી પોલીસ મહીસાગર નાં ઓએ આ બંન્ને ઈસમો ને કોડૅન કરી ને દબોચી લીધા હતા અને ચેક કરતાં થેલા માં શંકા સપદ વસ્તુ જણાતા એફ.એસ.એલ.અધિકારીને બોલાવી ને થેલા માની શંકાસ્પદ વસ્તુનું પરીક્ષણ કરાવતાં થેલામાં ની વસ્તુ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું એફએસએલ અધિકારી એ રીપોર્ટ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપી ઓ મુકેશ સંગાડા રહે.નરસીગપુર.તા.સંતરામપુર.તથા પવૅત રામસીંગ વણઝારા.રે.મારગાળા તથા ચંદુ સળીયા ડામોર તથા મકન ભુરસીગ ડામોર વિરુદ્ધ.
વિરુદ્ધ એન.ડી.પી.એસ એકટ ની કલમ હેઠળ ગુનો નોંધી ને તપાસ હાથ ધરેલ ને ગુનો બનતો હોય આરોપી ઓ વિરુદ્ધ કોટે મા પોલીસે ચાર્જ સીટ રજુ રજુ કરવામાં આવેલ.
સદર કેસ એડીશનલ સેશન્સ.જજ મહીસાગર એમ.એમ.પરમાર ની કોટૅ માં ચાલી જતાં ને ફરીયાદીને સાહેદો વિગેરે ની જુબાની થતાં ને ફરીયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલ સરજૅન ડામોર ની ને આરોપી ઓનાં વકીલ ની દલીલો સાંભળી ને કેસમાં પડેલ પુરાવા ઓ ને સરકારી વકીલ સરજૅન ડામોર ની દલીલો કોર્ટ દયાને લ ઈને સદર કેસ નાં આરોપી ઓ મુકેશ ઉર્ફે અંબાલાલ શંકરભાઈ સંગાડા અને પ્રવૅતભાઈ રામસીંગ વણઝારા અને ચંદુભાઈ સળીયા ડામોર નાં ઓને ગુનામાં તકસીરવાન ઠરાવી ને આ ત્રણેય આરોપી ઓ ને ત્રણ વર્ષ ની સખ્ત કેદ ની સજા ને દસ હજાર રૂપિયા નો દંડ ફરમાવેલ છે.

Back to top button
error: Content is protected !!