GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ચોહાણ કામિનીબા પ્રથમ ક્રમે વિજેતા બન્યા
સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ ૬૯ મી અખિલ ભારતીય રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ ચોહાણ કામિનીબા નરેન્દ્રસિંહ હાલ ધોરણ ૧૨ સાયન્સ (CBSE) ઓમ લેન્ડ માર્ક સ્કુલ ગાંધીનગર જેમને રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ જેમાં ખુબ સારું પ્રદર્શન કરી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં જીત મેળવી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલ છે.જે બદલ ગુજરાત તેમજ ગામનું ગૌરવ વધારેલ છે.તે બદલ તમામ તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ છે.