BHUJGUJARATKUTCH

ભુજ ખાતે કાર્યરત તાલીમ કેન્દ્રની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-30 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ભુજ ખાતે કાર્યરત તાલીમકેન્દ્ર – ૦૩ ભુજ વિધાનસભા મત વિસ્તારની જનરલ ઓબ્ઝર્વર્સશ્રી અમર કુશવ્હા તથા શ્રી બચનેશ કુમારે મુલાકાત લીધી હતી.  ઓબ્ઝર્વર્સશ્રીએ આ મુલાકાતમાં તાલીમ કેન્દ્રની કામગીરી નિહાળીને આ અંગે અંગે જરૂરી વિગતો મેળવીને આ સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભુજ પ્રાંત અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અનિલ જાદવ તથા અન્ય ચૂંટણીલક્ષી કામગીરીના સંદર્ભે નિમણૂક થયેલા સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!