GIR SOMNATHGIR SOMNATH
સોમનાથ પ્રભાસ નગર સોસાયટી મા સોમેસ્વર ગૃપ દ્રારા પ્રથમ વર્ષે ગણેશ મહોત્સવ

સોમનાથ પ્રભાસ નગર સોસાયટી મા સોમેસ્વર ગૃપ દ્વારા આજરોજ ગણપતિ મહારાજને વિવિધ વાનગીઓ અન્નકોટ અને લક્ષ્મીનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભાસ નગર સોમનાથ ની વિવિધ સોસાયટી વિસ્તાર ની ધર્મ પ્રેમી જનતાએ સત્યનારાયણની કથા અને અન્નકૂટ દર્શન નો લાભ લીધો હતો
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ





