GIR SOMNATHKODINAR
કોડીનાર કોર્ટ કેમ્પસ માં ” સ્વભાવ સ્વછતા સંસ્કાર સ્વછતા” થીમ આધારિત અભિયાન યોજાયું .
તાલુકા કાનુની સેવા સમિતિ, નેહરુ યુવા કેન્દ્ર,શ્રી જય જવાન ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે કોડીનાર કોર્ટ કેમ્પસમાં સ્વછતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત હાજર પેરા લીગલ વોલે ન્ટિયર ને સ્વછતા વિશે માહિતી આપવામાં આવી તેમજ અવિઘ ટનીય કચરાને ભેગો કરવામાં આવ્યો.તેમજ લીગલ સેક્રેટરી અશ્વિનભાઈ ચૌહાણ આ ચળવળ ને લીલી ઝંડી આપવામાં આવી.આ તકે પેનલ એડવોકેટ બી.ડી વાઘેલા,અંજનાબેન જેઠવા તેમજ પીએલવી પ્રકાશ મકવાણા, કુંજલ સોલંકી, સેજલ ચુડાસમા ,ક્રિષ્ના સોલંકી અને સ્ટાફ હાજર રહ્યા હતા.
h0tycs