જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કોડ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગે.કા. રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા. પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાનેપો.ઇન્સ. એસ.આર.ગૌસ્વામી ઈ.ચા. પ્ર.પાટણ પો.સ્ટે. તથા પો.સબ.ઇન્સ. ડી.એમ.કાગડા પ્ર.પાટણ પો.સ્ટે. નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્ર. પાટણ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા કૈલાસસિંહ જેસાભાઇ તથા પિયુષભાઇ કાનાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે પ્ર.પાટણ ગુડલક હોટલ પાછળ હાડીવાસ રામાપીરના મંદિરની બાજુમાં જાહેરમાં જુગારની રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૪૨૪૦૫૨૮/૨૦૨૪ જુ.ધા.કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ પો.હેડ.કોન્સ. કે.જે.પરમાર નાઓ ચલાવી રહ્યા છે.આરોપીઓ(૧) ધીરજ પરસોતમભાઇ શર્મા ઉ.વ.૫૩ ધંધો.ગોરપદું રહે.તાલાળા નાકા હાડીવાસ રામાપીરના મંદિર પાસે(૨) દિનેશ કિશનભાઇ રાઠોડ ઉ.વ.૩૯ ધંધો.મજુરી રહે.તાલાળા નાકા હાડીવાસ તા.વેરાવળ(3) અશ્વીન બચુભાઇ ચુડાસમા ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે.પ્ર.પાટણ ગુડલક હોટલ પાછળ હાડીવાસ તા.વેરાવળ(૪) ચીમન હરેશભાઇ પરમાર ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.પ્ર.પાટણ ગુડલક હોટલ પાછળ હાડીવાસ તા.વેરાવળ (૫) કાનજી ભીમાભાઇ ચુડાસમા ઉ.વ.૩૧ ધંધો. મજુરી રહે.પ્ર.પાટણ ગુડલક હોટલ પાછળ હાડીવાસ તા.વેરાવળ(૬) મુળજી પીઠાભાઇ ચુડાસમા ઉ.વ.૫૫ ધંધો.નિવૃત રહે.પ્ર.પાટણ ગુડલક હોટલ પાછળ હાડીવાસ તા.વેરાવળ
કબ્જે કરેલ મુદામાલ(૧) રોકડા રૂ.૧૭,૪૦૦/-(૨) જુગાર સાહીત્ય કિ.રૂ.00/00કુલ મુદામાલ કિ.રૂ.૧૭,૪૦૦/આ કામગીરી કરનાર અધિકર્મચારીઓ/પો.ઇન્સ.એસ.આર.ગૌસ્વામી ઇ.ચા. પ્ર.પાટણ પો.સ્ટે. તથા પો.સબ.ઇન્સ. ડી.એમ.કાગડા પ્ર.પાટણ પો.સ્ટે. તથા
પો.હેડ.કોન્સ. ફુલદિપસિંહ જયસિંહ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા પો.કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા કૈલાસસિંહજેસાભાઇ તથા પિયુષભાઇ કાનાભાઇ તથા કરણસિંહ જેસાભાઇ તથા મહેન્દ્રભાઇ બાબુભાઇ તથા કંચનબેન દેવાભાઇ વિગેરે.કાયદેસરની કાર્યવાહી કરી
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ





