GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપી ની કરાઈ નિમણૂક

સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપી વી.પી. માનસેતા ની નિમણૂક કરવામાં આવી છેસાવરકુંડલાના વતની એવા તેઓ 2022 સીધી ભરતી ગુજરાત પોલીસમાં જોડાયા ઉના- સુત્રાપાડા- વેરાવળ ડિવિઝનમાં અભ્યાસિ તાલીમ લીધા બાદ પ્રભાસ-પાટણ ખાતે સ્વતંત્ર પોલીસ થાણા ખાતે નિમણૂક કરાય છેબીએસસી, કેમેસ્ટ્રી, એમ.એ. અભ્યાસ કર્યા બાદ તેઓ પોલીસ દળમાં જોડાયા અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળ્યો.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Back to top button
error: Content is protected !!