અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક મનોજ ગોંગીવાલા દ્વારા ગ્લુકો બિસ્કીટ્સ વિતરણ
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપકએ વણિયાદ છાપરા, મોદરસુંબા જુથ શાળા મા પ્રેરક પ્રવચન સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રેરણા સહ સમજ આપી ગ્લુકોઝ બિસ્કિટસ નું વિતરણ કરવામાં આવ્યું. ગામ સરપંચ શ્રી નિનામા, વાલી ઉપસ્થિત રહ્યાં.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 38 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યાં છે.