GUJARATMODASA

મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક મનોજ ગોંગીવાલા દ્વારા ગ્લુકો બિસ્કીટ્સ વસ્ત્ર વિતરણ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક મનોજ ગોંગીવાલા દ્વારા ગ્લુકો બિસ્કીટ્સ વસ્ત્ર વિતરણ

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપક મનોજે નાધરી મુલોજ જુથ શાળા મા પ્રેરક પ્રવચન સ્માર્ટ વ્યુ બોર્ડ પર ભાવ ગીત હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે…બતાવી સમજ આપી આદિવાસી શાળા ની હોશિયાર કન્યા ને વસ્ત્ર, કંપાસ આપી ગ્લુકોઝ બિસ્કિટસ્ વિતરણ કરવામાં આવ્યું.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 38 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!