ગોધરા :- My Bharat સ્વરછતા હી સેવા ૨૦૨૪ ભારત સરકાર યુવા કાર્યક્ર્મ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગોઘરા દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ યોજાઈ
NILESH DARJIOctober 1, 2024Last Updated: October 1, 2024
10 1 minute read
પંચમહાલ ગોધરા
. નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા:- નેહરુ યુવા કેન્દ્ર ગોઘરા દ્વારા સ્વરછતા હી સેવા ૨૦૨૪’સ્વચ્છતા હી સેવા’અભિયાન અમલીકરણનાં ભાગરૂપે કાર્યક્ર્મ જિલ્લા પંચાયત પશુપાલન શાખાની કચેરી,પાનમ યોજના વર્તુળ કચેરી.આધાર સેવા કેન્દ્ર,મંદિર પટાંગણ તેમજ આસપાસ જાહેર રસ્તા પર સફાઈ કરવામાં આવી તેમજ સ્વરછતા વિશે ની જાણવણી કરવા નાગરિકોને સ્વરછતા ના પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા.My Bharat Portal પર યુવા સાથીઓને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત.અને સ્વરછતા જાળવવા જાગૃતતા કેળવવા સ્વરછતાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર,ગોઘરા જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલ ચોરમલે સાહેબ યુવાનોને my ભારત રજીસ્ટ્રેશન કરવા.સ્વચ્છતાએ આપણી નૈતિક ફરજ છે માટે આપણે સૌ તે અંગે સભાન બનીએ ગામે ગામ સફાઈ અભિયાન ચલાવવા માટે અપીલ કરી હતી તેમજ સૌ હાર્દીક અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ તમામ રાષ્ટ્રીય યુવા સ્વયં સેવક હાજર રહ્યા હતા.