GUJARATJUNAGADH

ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2025નું આયોજન

ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2025 નું આયોજન

ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2025 નું આયોજન કરવા આવ્યું છે જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કંટલટલસી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત માં યોજાઈ છે.વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં વધુ ને વધુ જાગૃત થાય તેવા હેતુ વિદ્યાર્થીઓ આગામી 1ઓક્ટોબર ના રોજ જિલ્લા કક્ષા ની જુનાગઢ ખાતે આ સ્પર્ધા યોજાશે ભાગ લેવા ઇચ્છતી શાળા એ વિધાર્થીઓ નામ લખી વોટ્સએપ 9429433449 અથવા ઇમેઇલ bdcscjnd@gmail.com મોકલી આપશો તેવી લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!