GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરનાં પાતાળેશ્વર મહાદેવના મંદિર ખાતે આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી
તારીખ ૨૩/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં નદીના પટમાં પાતાળેશ્વર મહાદેવ ના મેદાનમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે નિધિપતિ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભાગ લઇ મંદિરે મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હનુમાનજી મંદિરે ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.