તા.૧૦.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લામાં ડાયાબીટીસ કેમ્પ યોજાશે
દાહોદ જિલ્લામા જ્ઞાનદીપ હૉલ ગોવિંદનગર ખાતે તારીખ.૧૪.૧૧.૨૦૨૪ થી તારીખ.૨૮.૧૧.૨૦૨૪ સુઘી દરરોજ સવારે સમય.૬ થી ૮ કલાકે યોગ અભ્યાસ દ્વારા ડાયાબીટીસ નિવારણ અભિયાન કાર્યક્રમ યોજશે જેનો સમગ્ર લાભ દાહોદ જિલ્લાનાં ભાઇ બહેનો ને લેવા માટે વિનંતી છે.જેના માટે લાભાર્થી એ રજી. કરવું ફરજીયાત છે વધારે માહિતી માટે જિલ્લા યોગ કો ઓર્ડીનેટર ડી.આર. પારગી મો. ૯૬૬૨૭૬૫૫૧૯ પર રજી. કરાવવા જણાવવામાં આવે છે.