વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 જન્મદિવસ નિમિત્તે સંસ્કાર પબ્લિક સ્કૂલ દ્રારા હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિતે તેમના વતન ખાતે આવેલ સ્કૂલ માં મોદી સાહેબને દીર્ઘાયુ આયુષ્ય રહે,
તેવો સારું કાર્ય કરતા રહે અને ભગવાન શક્તિ પ્રદાન કરે તે માટે સંસ્કાર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા વિધાર્થી ઓ અને શિક્ષકો દ્વારા,
સ્કૂલની અંદર રંગોળી પુરી નરેન્દ્રભાઈ મોદી, હાટકેશ્વર મહાદેવ, કીર્તિ તોરણ,અને રેલવે સ્ટેશન જેવા અદભુત ચિત્રો બનાવવામાં આવ્યા હતા સ્કૂલના બાળકોને શિક્ષકો દ્વારા,તે રીતે સંસ્કાર સ્કૂલની અંદર નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી.