તા.28/8/2025
વાત્સલ્યમ સમાચાર
રીપોર્ટ જયંત વિંઝુડા ધોરાજી
ધોરાજી શહેરમાં ઠેર ગણપતિ ઉત્સવનુ આયોજન..
ધોરાજી શહેરમાં મોજીલા મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું
પ્રથમ દિવસે રાજકોટ જિલ્લા પોલીસ વળા વિજયસિંહ ગુર્જરએ આરતીનો લાભ લીધો
સાથે ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજ તેમજ પી આઇ. ગરચર સાહેબ તથા અન્ય સ્ટાફ પણ હાજર રહ્યો
છેલ્લા દસ વર્ષથી મોજીલા મહોત્સવ દ્વારા ગણપતિ પંડાલનું આયોજન કરવામાં આવે છે
11માં વર્ષે પ્રવેશ થતા ભવયાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું