DAHODGUJARAT

દેવગઢ બારીયા સબ જેલ ખાતે હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરવામાં આવી

તા. ૧૮. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:દેવગઢ બારીયા સબ જેલ ખાતે હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ તારીખ. ૧૮.૦૭.૨૦૨૪ ના રોજ જીલ્લા ક્ષય અને એચ આઇ વી અધિકારી ડૉ આર. ડી. પહાડીયાનાં માગૅદશૅન હેઠળ “વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ” ઉજવણી ના ભાગરૂપે સબ જેલ, દેવ.બારીઆ ખાતે ઇંટ્રીગેટેડ હેલ્થ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં આઇ.સી.ટી.સી કાઉન્સેલર લેબ ટેક, ટીબી સુપરવાઈઝર દ્વારા એચ આઇ વી, ટીબી હિપેટાઇટિસ, સિફિલીસ વિશે માહીતિ આપવામાં આવી અને આ કેમ્પમાં કુલ 30 કેદી ભાઈઓના વિવિધલક્ષી આરોગ્યલક્ષી તપાસ જેવી કે HIV,RPR, Hipetitis B અને C અને TB વગેરે માટેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. સબજેલના જેલર જયેશ પરમાર તેમજ અન્ય કર્મચારીઓના યોગ્ય સાથ સહકારથી કેમ્પને સફળ બનાવવા માં આવ્યો

Back to top button
error: Content is protected !!