GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ઇમાનદારી તો ઝુપડામાંથી પણ જાગે

આનંદ ભાઈ દવે જી.જી.હોસ્પી  અને ભારત વિકાસ પરિષદ જામનગર શાખાના સંયુક્ત પ્રયાસ રૂપે ગરીબ યુવાન ની ઇમાનદારી જેમાં રૂપિયા ૬ લાખ નો થેલો મૂળ માલિક ને પરત કર્યો તે કારા ભાઈ ની ઇમાનદારી ને બિરદાવવા માટે તેઓના પ્રદર્શન મેદાન પાસે રહેતા પરિવાર ને મળીને પુષ્પમાળા અર્પણ કરી રોકડ પુરષ્કાર અને કપડાં આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આનંદ ભાઈ દવે, આર એસ એસ માંથી વ્રજલાલ પાઠક,ભારત વિકાસ પરિષદ ના ધર્મેન્દ્ર રાવલ ( સરકારી નર્સીંગ કોલેજ લેક્ચરર) સાથે જયેશભાઈ બેરા અને પરિવાર જનો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!