લાખણી તાલુકા યોગની તાલીમ મા વાસણા વા પગાર કેન્દ્ર શાળા ના બાળક નુ સન્માન

નારણ ગોહિલ લાખણી 
વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામે તાલુકા કક્ષાની યોગ શિબિર આયોજન શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળામાં આજ રોજ લાખણી તાલુકાની યોગ શિબિર આયોજન ભાગ રૂપે લાખણી તાલુકાના બી.આર.સી વિનયભાઈ.જોશી ના માર્ગદર્શક હેઠળ પધારેલ મહાનુભાવો લાખણી પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ પ્રમુખ
જે.કે.પઢાર સી.આર.સી.
વિહાજી.રાજપૂત રમેશભાઈ પરમાર દાનાભાઈ પઢાર લક્ષ્મણજી રાજપૂત આયદાનભાઈ રબારી સહદેવભાઈ જોશી મનોજભાઈ પટેલ ગેલાજી ઠાકોર તથા શાળામાં પધારેલા અન્ય આચાર્યશ્રીઓ અને યોગ તાલીમાર્થી શિક્ષકો યોગ તાલીમ કાયર્ક્રમ શુભારંભ મહેમાનો ધ્વારા દીપ પ્રાગટ્ય સાથે બી.આર.પી હરેશભાઈ અને એમ.ટી.તરીકે કરણાભાઈ તથા પ્રકાશભાઈ યોગ કરીને શુભશરૂઆત શાબ્દિક સ્વાગત વિહાજી.રાજપૂત તથા .જે.કે પઢાર ના પ્રવચન યોગની પ્રતિક્રિયામાં પ્રાચીન અને આધુનિક વાતો,સાથે સમગ્ર દોરમાં આ વર્ષે વાવ થરાદ જિલ્લામાં યોગ સ્પર્ધા ખુબ સરસ લાખણી તાલુકાનું પ્રતિનિધિ કરનાર .વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળાનું બાળક દેવાભાઈ.નટવરભાઈ.પરમાર તેમના કોચ તરીકે .કિરણભાઈ.રાજપૂતનું સન્માન કરીને વર્ગ સંચાલક લાખસિંહ.રાજપૂત ધ્વારા દરેક ક્ષણને ખુબ આવકારી વાતો સાથે પધારેલ શ્રી.વિનયભાઈ.જોશી સાહેબે પણ યોગ શિબિર અર્તગત કેટલીક યોગમાં જીવન જીવી અનેક બાબતો બાળકના જીવનમાં સિંચન થઈને ક્યાંક ઉપયોગી હેતુ આ તાલીમનો સાર દરેક શાળા અને બાળક સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે ચર્ચા કરીને દરેક મહાનુભાવો માં વાસણા(વા) સેન્ટર વિહોલ સાહેબ તથા સમગ્ર શાળા પરિવારનો આભાર જોવા મળ્યો હતો.



