GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર ગઢડા તાલુકાના ધોકડવા તેમજ આજુબાજુ નાં ગામોમાં દેશી અને ઈંગ્લીશ દારૂ નાં બુલેફરો બેફામ દારૂના કાળા કારોબાર નો અંત ક્યારે ??

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા તેમજ આજુબાજુ નાં ગામોમાં દેશી અને ઈંગ્લીશ દારૂ નાં બુલેફરો બેફામ દારૂના કાળા કારોબાર નો અંત ક્યારે ??

તંત્ર શા માટે મૌન ?

શું તંત્ર યોગ્ય પગલાં ભરશે ખરું ??

ધોકડવા માં તમને પાણી ની અછત જોવા મળી શકે પરંતુ દારૂની નહિ

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે અંદાજિત દસ થી વધારે દારૂના દેશી અને ઈંગ્લીશ દારૂ નાં અડ્ડાઓ ચાલતા હોય છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી નહી

હાલ દિવાળી નો તહેવાર ચાલી રહ્યો હોય ત્યારે બૂટલેગરો બેફામ રીતે દારૂનું વેચાણ થી તંત્ર અજાણ હોય શકે ખરું ??

દારૂ નાં વેચાણ માં તંત્ર ની કંઈ ભૂમિકા હોઈ શકે ખરી??

કે પછી તંત્ર નાં આશીર્વાદ થી આ કાળા કારોબાર ચાલતા હશે ખરા ??
તેવા લોકોના થી સવાલો ઉઠી રહ્યા છે

આજુ બાજુ નાં ગામડાઓ માં થી દેશી દારૂ નો જથ્થો ધોકડવા સુધી પોહચડવા માં આવે છે અને ધોકડવા નાં દસ થી વધારે બૂટલેગરો બેફામ રીતે દારૂના અડ્ડાઓ ચલાવતા હોય છે

દારૂના વેચાણ થી અનેક યુવા ધન નશા ની લત એ ચડી બરબાદ થતુ જોવા મળી રહ્યું છે

તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી દારૂના અડ્ડાઓ ચલાવતા બેફામ બૂટલેગરો ઉપર લગામ લગાવી જરૂરી છે
હવે જોવાનું એ રહ્યું કે શું બૂટલેગરો ઉપર તંત્ર આંખ લાલ કરશે કે પછી ભીનું સંકેલી બૂટલેગરો ને પ્રોત્સાહન આપશે તેવા લોકોમાં થી સવાલો ઉઠી રહ્યા છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!