BANASKANTHAGUJARATPALANPUR
સ્વ -નરેશ ભાઈ રામચંદ ખાનચંદાની LIC વાળા ની યાદમાં પાલનપુરમાં બે આંગણવાડી માં પાવભાજીનો ભોજન પીરસાયું
17 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વ.નરેશ ભાઈ રામચંદ ખાનચંદાની (LIC વાળા) ની યાદમાં પાલનપુરમાં બે આંગણવાડી માં પાવભાજીનો ભોજન પીરસાયું જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વ -નરેશ ભાઈ રામચંદ ખાનચંદાની (LIC વાળા) ની યાદ માં તેમના પુત્ર જતીન ના હસ્તે પાલનપુરમાં ગણેશપુરા માં આવેલ બે આંગણવાડીમાં નાના ભૂલકાઓને પાવભાજી અને ક્રીમ રોલ નો ભોજન પ્રસાદ પીરસાયું નાના ભૂલકાઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદની આનંદ મળ્યા હતા. બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા હતા. આ સેવા કાર્યમાં પાલનપુરમાંજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી. જતીન. દિનેશભાઈ શર્મા .પરાગભાઈ સ્વામી,અને આંગણવાડીના રેખાબેન રાજપાલ તેમ જસ્ટાફગણ તથા બે આંગણવાડી વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમનો આભારવ્યક્ત કરાયો હતો.