GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને તાલુકા પોલીસે બે અલગ અલગ કિસ્સામાં પારેખ શેરી અને મોરબી બાયપાસ ઉપરથી એક્ટિવા અને બાઇકમાં વિદેશી દારૂની બોટલ લઈને નીકળેલા બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે પારેખ શેરી પાસેથી સ્પ્લેન્ડર મોટર સાયકલમાં નીકળેલા આરોપી ફૈઝાન ગફારભાઈ ખોલેરાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ 45 હજારનું બાઈક કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










