GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સહિત પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો ને સાંજે કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો

તારીખ ૦૩/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પંથકમાં શનિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેને લઈને સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ અને શીતલ લહેર અને ઠંડા પવન સાથે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો જેને લઇને કાલોલ નગર અને તાલુકામાં ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા અને રાત્રે લગભગ પોણા દસ વાગ્યે વરસાદી માહોલ છવાયો હતો જેને લઇને કાલોલ નગર અને તાલુકામાં ઠંડક જોવા મળી હતી જ્યારે ગુજરાત ભરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો માવઠું થતાં ખેડૂત ના માથે આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. શિયાળુ પાક લેતા ખેડૂતોને ભારે નુકશાન થયુ હોવાની વિગતો જાણવા મળી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!