NETRANG
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે ‘RUSA’ અંતર્ગત “BASIC COURSE IN STOCK MARKET” સર્ટીફીકેટ કોર્સ થયો.

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૩૧-૦૭-૨૦૨૪.
નેત્રંગ તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ ‘RUSA’ અંતર્ગત “BASIC COURSE IN STOCK MARKET” પ્રા. વિમલ બી. પટેલે ૬ દિવસીય કાર્યશાળાનું આયોજન થયું. આ કોર્સ અંતર્ગત જતીન વ્યાસે નિષ્ણાત તરીકે સેવા આપી હતી. B.COMના વિદ્યાર્થીઓએ આ કોર્સમાં ભાગ લીધો હતો, તથા સંસ્થાના તમામ અધ્યાપકગણ સહયોગી બન્યા હતા.


