NAVSARI
Navsari: રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર તા.૦૮/૧૧/૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૦૯.૦૦ ક્લાકે સર્કિટ હાઉસ નવસારી ખાતેથી સુરખાઇ, તાલુકો ચીખલી જવા રવાના થશે. સવારે ૧૦.૦૦કલાકે સુરખાઇ,ચીખલી ખાતે ટ્રાઇબલ ટ્રેડ ફેર અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે અનુકુળતાએ સુરત જવા રવાના થશે.