GUJARATRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: પોષણ માહ ની ઉજવણી અંતર્ગત મોટી પાનેલી ખાતે પોષણ અંગે માહિતી અપાઈ

તા.૩/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: પોષણ માહ ની ઉજવણી અંતર્ગત મોટી પાનેલી ખાતે આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ ના સંયુક્ત ઉપક્રમેં પ્રથમ વખત સર્ગભા બનેલ માતાના શ્રીમંત કરી પોષણ અંગે માહિતી આપી હતી.

રાજય સરકાર દ્વારા સગર્ભા માતા,કિશોરીઓ ,બાળકો સુપોષિત બને અને તંદુરસ્ત ભારત નું બને તે મને દર વર્ષે સપ્ટેમ્બર માંસ માં પોષણ માહ ની ઉજવણી કરે છે.જેના ભાગ રૂપે ઉપલેટાના મોટી પાનેલી ખાતે સેજા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પ્રથમ વખત સગર્ભા બનેલ માતા નું શ્રીમંત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહિલાઓ,પુરણકીરોશીઓ, સગર્ભમાતા,બાળકો નો મેડિકલ ચેકપ કરવામાં આવ્યું હતું, સાથો સાથ એનિમિયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી,ટી.એહ.આર.વનગીઓનું પ્રદર્શન પણ યોજયું હતું.પોષણ શપથ ઓન લેવડાવયા હતા.

આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ માં મીરા બેન ભાલોડિયા , સદસ્ય જિલ્લા પંચાયત ,પી.પી. હુંબલ પ્રમુખ ઉપલેટા તાલુકા પંચાયત, શારદા બહેન સરપંચ શ મોટી પાનેલી,સહિત ના મહાનુભાવો અને ગ્રામજનો ઉસપથિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!