DAHODGUJARAT

દાહોદના સીંગલ ફળીયા નજીક આવેલ રેલ્વે ટ્રેક પર ૪૦ વર્ષીય ઈસમે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યા હોવાનું જાણવાં મળેલ છે

તા.૨૦.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદના સીંગલ ફળીયા નજીક આવેલ રેલ્વે ટ્રેક પર ૪૦ વર્ષીય ઈસમે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યા હોવાનું જાણવાં મળેલ છે

આજરોજ શુક્રવાર ૧૨ કલાકે વાત કરીયેતો દાહોદના સિંગલ ફળીયા નજીક આવેલ ટ્રેક પર કોઈ અજાણયા ઈસમે ટ્રેન સામે પડતું મુકી આપઘાત કરી હોવાની દાહોદ રાજકીય રેલ્વે પોલીસને ટેલિફોનીક જાણ તથાં  RPF અને રાજકીય રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આ યુવક કોણ છે.ક્યાં રહે છે.એનું નામ સૂછે.તેની તપાસનો ધમ ધમાટ આરંભ કરતા ટ્રેન નીચે પડતું મૂકનાર ઈસમ દાહોદ તાલુકાના ખરેડી ગામના બામણીયા ફળીયાનો રહેવાસી અને તેનું નામ શૈલેષભાઈ દેવાભાઈ બામણીયા હોવાનું માલુમ પડતા.પોલીસે ટ્રેન નીચે પડટુ મુકનાર શૈલેષભાઈ દેવાભાઈ બામણીયાના પરિવારનું તાત્કાલિક સંપર્ક કરી. દાહોદ રાજકીય રેલ્વે પોલીસ મઠકે આવવાનું કહેતા પરિવારના તમામ સભ્યો રેલ્વે રાજકીય પોલીસ મઠકે લાવી પરિવાર જનોને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનારં ઈસમની ઓળખવાનું કહેતા અને ઓળખ થઈ જતા પરિવારજનોમા આભતૂટી પડ્યો હતો.હાલ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનાર શૈલેષભાઈ બામણીયાએ કયા કારણોસર કે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે.એની તપાસનો ધમ ધમાટ આંરંભં કર્યો છે.હાલ તો રાજકીય રેલ્વે પોલીસે અકસ્માત મોતના કાગળો કરી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હોવાનું જાણવાં મળેલ છે

Back to top button
error: Content is protected !!