જામનગરનાં જલારામ ભક્તનું ટ્રાફીક નિયમન અંગે સૂચન

13.10.24
(Whatsapp ઇમેલ દ્વારા રજૂઆત)
((ન્યાય નીતિ અને ધર્મ. કોઈપ
(જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ
ધણ શેરી મીઠાના કારખાના પાસે જામનગર
મંત્રી શ્રી કિશોરભાઈ પી મજીઠીયા
M.98242.54862)
પ્રતિ શ્રી ડીએસપી સાહેબ જામનગર
પ્રતીશ્રી. ટ્રાફિક પીઆઈ શ્રી ગજ્જર સાહેબ જામનગર
બાબત.. અમદાવાદ શહેરની જેમ જામનગર શહેરમાં પણ. ટ્રાફિક સમસ્યા અંગે. સ્પેશિયલ મોનિટરિંગ્સ સ્કોડ ની રચના કરવા અંગે
જય ભારત સાથ જણાવવાનું કે. અમદાવાદ શહેર માં ટ્રાફિક સમસ્યા નિવારવા ટી આર બી.ના.જવાનો પર અંકુશ રાખવા. મોનિટરિંગ્સ સકોડ.ની રચના કરવામાં આવી. જે પ્રસંસનીય અને આવકારદાયક છે
જામનગર શહેરમાં પણ ટીઆરબી.ના જવાનો. મોટેભાગે મોબાઈલ ઉપર વ્યસ્ત રહી ટોળે વળી. ટ્રાફિક સમસ્યાઓમાં ધ્યાન ના આપતા હોવાનું અમારી સંસ્થાને રજૂઆત મળેલ છે. ગુરુદ્વાર ચોકડી . જીજી હોસ્પિટલ. ડી કેવી કોલેજ. એસટી બસ જોલી બંગલો.. શાક માર્કેટ.. જેવા.મોટાભાગના . વિસ્તારોમાં પણ આવી જ સમસ્યા. ટીઆરબી જવાનોની છે તો ઉપરોક્ત બાબતે ટ્રાફિક સમસ્યા નિવારવા અમદાવાદ શહેરની જેમ જામનગર શહેરમાં પણ સ્પેશિયલ ટ્રાફિક નિવારણ ટીમની રચના કરી ટીઆરબી જવાનો ઉપર નિયંત્રણ રાખવા તેમજ જામનગર શહેરીજનોની ટ્રાફિક સમસ્યા દૂર કરવા જરૂરી કાર્યવાહી કરી અમારી સંસ્થાને લેખિતમાં જાણ કરવા નમ્ર વિનંતી
આભાર
((કિશોરભાઈ. પી .મજીઠીયા.
મંત્રી થી જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ⚖️ ધણ શેરી જામનગર
M.98242.54862🔔🙏જય જલારામ 🙏 👏
સભ્ય શ્રી. સદેવંત આર મકવાણા. રાજુભાઈ ગોરી. કાંતિલાલ મકવાણા. રાજભા જાડેજા. જયંતીલાલ રાઠોડ. અતુલભાઇ ભીંડી. ટીકુભા જાડેજા.





