GUJARATLUNAWADAMAHISAGAR

રક્ષાબંધનના પવિત્ર દિન ગુમ થયેલ મહિલાને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવતી ડીટવાસ પોલીસ

આસીફ શેખ લુણાવાડા

રક્ષાબંધનના પવિત્ર દિન ગુમ થયેલ મહિલાને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવતી ડીટવાસ પોલીસ

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ અધિક્ષક તેમજ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ ગુમ થયેલ મહિલાઓ બાળકોને શોધી કાઢવા માટે તારીખ 16 8 2023 થી 30 8 2023 સુધીની સ્પેશિયલ ડ્રાઈવ નો આયોજન કરી ગુમ થયેલ મહિલા બાળકોને શોધી કાઢવા માટે સૂચના આપેલ તથા નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડા નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ ડીટવાસ પો.સ.ઈ નાઓએ ગુમ થયેલ મહિલાઓ/બાળકોને શોધી કાઢવા માટે જુદી જુદી પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ

આ દરમિયાન પો.સ.ઈ નાઓએ ડીસવાસ પો સ્ટે.ગુમ જાણવા જોગ નંબર 15/2023 તારીખ 10.7.2023 ના કામે ગુમ થનાર મહીલા સંગીતાબેન w/of બાબુભાઈ પુજાભાઈ ડામોર ઉ.વ 31 રહેવાસી બચકરીયા કોટવ ફળીયુ તા. કડાણા જી મહીસાગર ટેકનીકલ સર્વલન્સ આધારે માહિતી મેળવતા તે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજગઢ ગામમાં રાજપુત ફળીયામાં છે તેવી હકીકત જાણવા મળતા અત્રેથી એ.એસ.આઈ દેવેન્દ્રસિંહ મોહનસિંહ બ.નં 765 તથા પોલીસ ટીમને તપાસમાં રવાના કરેલ જેઓએ હુમન ઇન્ટેલિજન્સ આધારે આ ગુમ થયેલ મહિલાને શોધી કાઢી ડીસવાસ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના માતા પિતા તથા પવિત્ર દિને ભાઈ બહેનની મેળાપ કરાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે આમ ડીટવાસ પોલીસે પવિત્ર દિને વિખુટ પડેલ ભાઈ બહેનનો મેળાપ કરાવતા તેના પરિવાર જનો તથા સ્થાનિક ગ્રામજનોએ પોલીસની આ સુદર કામગીરીને બિરદાવી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!