JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરની વિધાર્થીનિએ કરાટેમાં ગોલ્ડ મેડલ જીત્યો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં -18 જામનગરની વિધાર્થીનિ દેવાંશી ડી. પાગડા એ એસ.બી.શર્મા વર્લ્ડ સ્કૂલ જામનગર ખાતે યોજાયેલ ૨જી ઇન્ટર ડોઝો કરાટે ટુર્નામેન્ટ -૨૦૨૪ ની અંડર-૧૪ કરાટેમાં પ્રથમ વિજેતા થતા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કોચ તરીકે સરફરાજ઼ નોયડા એ માર્ગદર્શન આપ્યું હતું. શાળાનાં મુખ્ય શિક્ષક દિપક પાગડા અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!