JAMNAGARJAMNAGAR CITY/ TALUKOKALAVAD
જામનગરના અલીયાબાડા કોલોજમાં કેળવણીનો અનોખો પાઠ

23 જાન્યુઆરી 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જ્યારે સંબંધોની કટોકટી છે અને વ્યક્તિ એકાકી બનતો જાય છે ત્યારે એક અનોખો કેળવણી પ્રયોગ હાથ ધરવામાં આવ્યો.જામનગર જિલ્લાના અલિયાબાડામાં આવેલ દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે રહી સ્વયમ પાકનું આયોજન કરવામાં આવ્યું. 




