જેસીઆઈ જામનગર અને એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સયુંકત ઉપક્રમે યોજાયો મહા રક્તદાન કેમ્પ
તા.29/03/2023 ને બુધવાર નાં રોજ એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને જેસીઆઈ જામનગર સયુંકત ઉપક્રમે એક સરસ મજાનો ” મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ખાસ NVP VISIT માટે ખાસ પધારેલ મહેમાનશ્રી અને જેસીઆઈ ઇન્ડિયા નાં વાઈસ પ્રેસિડેન્ટ JITENDER MAAN ની VISIT પ્રસંગે રાખવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ માં એનવીપી જેસી જીતેન્દ્ર માન ,ઝોન પ્રેસિડેન્ટ જેસી જિમિલ હેબતપુરિયા , ટુર કો ઓર્ડનેટર જેસી ભાવેશ વગેરે એ ખાસ હાજરી આપી હતી.અને ખાસ એનવીપી જીતેન્દ્ર માન સરે પણ આ પ્રસંગે રક્તદાન કરી સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમ જેસી સેન હિતુલ કારીયા ,જેસી લીડર મનીષ રાયઠઠ્ઠા, જેસી લીડર હિમાંશુ જેઠવા,PZP અને IPZP જેસી સમીર જાની વગેરે નાં માર્ગ દર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ નો સમગ્ર કાર્ય ભાર પ્રોજક્ટ ચેરમેન જેસી અંકિત વોરા, કો – ચેરમેન જેસી ભાવેશ સોજીત્રા , ZVP અને IPP જેસી કુનાલ સોની ,જેસીઆઈ જામનગર નાં પ્રેસિડેન્ટ જેસી જીજ્ઞેશ ચાંગાણી, સેક્રેટરી જેસી જતીન ભટ્ટી, જેસી મોહિત વાટલિયા ,જેસી ખીલન પાટલીયા, તેમજ એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નો સ્ટાફ જીજ્ઞેશ દાણી ધારીયા, હર્ષલ બેડિસ્કર,દર્પણ લાખાણી,મયુર રાવલિયા, અલ્પા ચાંગાણી,ભૂમિકા રાબડિયા ,સેજલબેન,ડિમ્પલ રાબડીયા, ફોરમ અકબરી, અક્ષય સંઘાણી, પ્રશાંત સખિયા,અને સમગ્ર જેસીઆઈ ની ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં આજુ બાજુ નાં વિસ્તાર નાં ઘણાં બધાં લોકો એ ખૂબ જ ઉમળકા ભેર ભાગ લીધો હતો અને 153 બોટલ રક્ત બોટલ એકત્રિત કરી જરૂરિયાત લોકો માટે રક્ત દાન કરી મદદ કરી હતી.અને અનેક લોકો ને જીવનદાન આપવામાં મદદ કરી હતી.આ પ્રસંગે જામનગર વોલીએન્ટરી બ્લડ બેંક નાં સમગ્ર સ્ટાફ અને અરવિંદભાઈ ચિત્રોડા ની ટીમ હાજર રહી હતી.અને રક્ત એકત્ર કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઈ જામનગર ની ટીમ સમગ્ર લોકો નો આભાર વ્યક્ત કરે છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.