BANASKANTHAGUJARATPALANPUR
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના ભોજન પ્રસાદ પીરસાયુ
25 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના ભોજન પ્રસાદ પીરસાયુ જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોરદાસ ખત્રી અને રામચંદ્ર એસ ગોવિંદાના સહયોગ થી રોજ અલગ અલગ ભોજન પ્રસાદ પીસાયુ પાલનપુર માં ઝુંપડપટ્ટી વિસ્તાર અને સુર મંદિર ની સામે ઝુપડપટ્ટીમાં નાના બાળકો તથા પાલનપુર માં જરૂરિયાતમંદ લોકો કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાથ પર રહેતા લોકો અને હરીપુરા હિંગળાજમાં મંદિર પાસે જરૂરિયાત મંદ લોકોને સદરપુર હાઈવે વિસ્તારમાં ઝુપડપટ્ટી રહેતા લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો. આ સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ જીવ દયા પ્રેમી ઠાકોરદાસ.ખત્રી, પરાગભાઈ સ્વામી, સોનુભાઈ રેડિયમ વાળા.કેયુરભાઈ. કાર્તિક ખત્રી. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. હાજર રહી સેવા આપી.