ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા યુવાધન માટે મહત્ત્વના સમાચાર છે.. ગુજરાત જાહેર સેવા આયોગ- GPSCએ ડિસેમ્બરમાં યોજાનારી 7 પરીક્ષાઓ મોકૂફ રાખી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષાની નવી તારીખ આગમી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.