MORBIMORBI CITY / TALUKO

મોરબી ખાતે તલાટી કમ મંત્રી ની પરીક્ષા આપવા આવનાર સ્પર્ધાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ જોગ….

મોરબી ખાતે તલાટી કમ મંત્રી ની પરીક્ષા આપવા આવનાર સ્પર્ધાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ જોગ….

રાષ્ટ્રભાવના ને વરેલા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા અન્ય જિલ્લા માંથી મોરબી ખાતે આગામી તા. ૦૭/૦૫/૨૩(રવિવાર) ના રોજ *તલાટી કમ મંત્રી* ની પરીક્ષા આપવા આવનાર સર્વધર્મ અને સર્વ જ્ઞાતિના પરીક્ષાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ માટે રહેવા તથા જમવા ની સુંદર વ્યવસ્થા કરવા માં આવેલ છે… તો અન્ય જિલ્લા માંથી મોરબી આવનાર તમામ પરીક્ષાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ ને આ સેવા નો લાભ લેવા વિનંતી…

નોંધ:
પરીક્ષાર્થીઓએ તારીખ ૦૬/૦૫/૨૩ (શનિવાર) રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમા પોતાનુ નામ રજીસ્ટ્રેશન કરવા નું રહેશે.રિપોર્ટિંગ વખતે આધાર કાર્ડ અને કોલ લેટર ની ઝેરોક્ષ ફોન નંબર સાથે જમા કરવાની રહેશે.
લેડીસ અને જેન્ટ્સ ની અલગ અલગ વ્યવસ્થા કરવા માં આવેલ છે.

રજીસ્ટ્રેશન તથા બીજી માહિતી માટે નીચેના નંબર નો કોન્ટેક્ટ કરવો…

જેન્ટ્સ માટે:દિલીપ દલસાણીયા
મો. 80008 27577 સંજયભાઈ રબારી
મો. 96246 64464

લેડીસ માટે: કાજલબેન ચંડિભમ્મર
મો. 98254 88733 ધરતીબેન બરાસરા
મો. 98259 41704-યંગ ઇન્ડિયા ગ્રૂપ -મોરબી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!