GIR GADHADAGUJARAT

ગીર ગઢડા તાલુકાના કાકેડી મોલી. ચોરાલી મોલી.શાણા વાકિયા ગામે ઉના ગીર ગઢડા નાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નાં વરદ હસ્તે અલગ અલગ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના કાકેડી મોલી. ચોરાલી મોલી.શાણા વાકિયા ગામે ઉના ગીર ગઢડા નાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નાં વરદ હસ્તે અલગ અલગ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

ગીર ગઢડા તાલુકા ના 3 ગામો માં ધારા સભ્ય કાળુ ભાઈ રાઠોડ ના વરદ હસ્તે વિવિધ વિકાસ ના કામો નું લોકાર્પણ

કાકેડી મોલી ગામે રૂ. 1 કરોડ ના ખર્ચે પ્રા. શાળા નું લોકાર્પણ

શાણા વાકિયા ગામે રૂ.12 લાખ ના ખર્ચે વોટર ટેન્ક નું લોકાર્પણ

ચોરાલી મોલી ગામે રૂ. 3 લાખ ના ખર્ચે CCTV કેમેરા નું લોકાર્પણ

ગીર ગઢડા તાલુકાની કાકીડીમોલી પ્રાથમિક શાળા ખાતે કુલ ચાર નવા વર્ગખંડોનું નિર્માણ થતાં તેમના લોકાર્પણ ધારાસભ્ય કાળુ ભાઈ રાઠોડ નાં વરદ હસ્તે કરવામાં આવ્યું

તેમાં પંચાયત સદસ્ય દકુભાઈ . ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ. વાઢેર ભાઈ ટીપીઇઓ ઉના ગીર ગઢડા હાજર રહેલ હતા આ કાર્યક્રમને માનનીય ધારાસભ્ય એ ખુલ્લો મુક્યો હતો .

અને નવા વર્ગખંડોનું લોકાર્પણ કર્યું હતું

અને આ કાર્યક્રમની સાથે ગામલોકો અને શાળાસ્ટાફની માંગણી હતી કે બાળકો ને જમવા માટે શેડ ની જરૂરીયાત હોય માનનીય ધારાસભ્ય એ પોતાની ગ્રાન્ટમાંથી બાળકોને જમવા માટેનો શેડ પણ તાત્કાલિક ધોરણે મંજુર કર્યો હતો

આથી ગ્રામજનો એ ધારાસભ્ય નો આભાર માન્યો હતો…સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મહેન્દ્રકુમાર ડી તારપરા એ કર્યું હતું

આ પ્રસંગે હાજર રહેલા પદાધિકારીઓ એ સરકારશ્રી ની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા

 

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!