કાલોલ આશીયાના સોસાયટી યુવક મંડળ પગપાળા સંઘ સૌરાષ્ટ્ર ના ભડીયાદ પીર જવા રવાના.

તારીખ ૦૪/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાંથી આશિયાના સોસાયટી યુવક મંડળ દ્વારા કાલોલ થી પગપાળા સંઘ સૌરાષ્ટ્રના ભડીયાદરા પી૨ ખાતે પરંપરાગત રીતે દર વર્ષે જાય છે જ્યાં મુસ્લિમ બિરાદરોના રજ્જબ મહીનાની છઠ્ઠી તારીખે ચાલતા યુવકો પહોંચી ભડીયાદરા પીર ના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આ સંઘ ચાલતા કાલોલ થી ભડીયાદરા પીર મુખ્ય આયોજક રફિકભાઈ ઉર્ફે લાલભાઈ આગેવાની હેઠળ અન્ય યુવાનો પગપાળા શ્રદ્ધા રૂપે ત્યાં છેલ્લા દિવસે પહોંચે છે અને ભડીયાદરા પીર આ પગપાળા સંઘ છેલ્લા ૨૫ વર્ષથી કાલોલ થી ચાલતા ભડીયાદરા પીર જાય છે જ્યાં પીરને ધજા ચડાવવા એક હિન્દુ યુવક આવે છે અને ધજા સાક દૂરથી ચડાવે છે આ ધજા દૂરથી પીર ઝીલી લે છે જ્યાં યુવકને વરદાન આપેલું છે તેમના દ્વારા જ આ ધજાચડે છે જેમાં કાલોલ ના મોટીસંખ્યામાં યુવાનોમાં યુવકો પગપાળા ચાલીને ભડીયાદરા પીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.







