GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માટે કાલોલ એમજીએસ હાઈસ્કૂલ ખાતે સુવાકયો,બોર્ડ, કેલેન્ડર એનાયત કરાયા.

 

તારીખ ૦૮/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

એમજીએસ હાઈસ્કુલ ખાતે આજ રોજ છે.ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ કાલોલ સંયોજક સુરેન્દ્રસિંહ એલ ચૌહાણ દ્વારા આવેદનપત્ર,તેમજ સુવાકયો,બોર્ડ,કેલેન્ડર એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ કાલોલ ના પ્રમુખ સતીષભાઈ શાહ સ્કુલના પ્રિન્સીપાલ કે પી પટેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ ના કાર્યકર રતીભાઈ પટેલ, ગીરીશભાઈ પારેખે હાજરી આપી બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે જ્ઞાન જાણકારી મળે અને બાળકો સારા વિચારો મેળવી શકે એ મુખ્ય હેતુ છે.

Back to top button
error: Content is protected !!