DAHODGUJARAT

દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર આવેલી શ્રી સહજાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કુલ સંચાલનના બેદરકારીના કારણે બાળકીનું મુત્યુ થયું પરિવાર ના આપક્ષે

તા.૨૫.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર આવેલી શ્રી સહજાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કુલ સંચાલનના બેદરકારીના કારણે બાળકીનું મુત્યુ થયું પરિવાર ના આપક્ષે

દાહોદ શહેર ના ગોધરા રોડ ઉપર આવેલી શ્રી સહજાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કુલ મા બાળકી ના મોત નો મામલો બાળકી ની તબિયત બગડતા બાળકી ને સારવાર અર્થે ખસેડાઈ હતી બાળકી ને ચક્કર આવ્યા અને છાતી મા દુખાવો થયો હતો -આચાર્ય બાળકી ને સારવાર અર્થે ખસેડતા તેને મુત્યુ જાહેર કરી શાળા ની બેદરકારીના લીધે અમારી દીકરી નુ મોત થયુ છે – મૃતક ની માતા અમારી દિકરી ની તબિયત લથડી ત્યારબાદ અમને ફોન કર્યો કહે કે બાળકી ને ઝાયડસ મા સારવાર અર્થે ખસેડી છે – મૃતક ના કાકી અમે ઝાયડસ પંહોચ્યા ત્યારબાદ સ્કુલ ના કોઈ પણ સ્ટાફે અમને વ્યવસ્થિત જ આબાદ આપ્યો ન હતો -મૃતક ના કાકી સમગ્ર ઘટના મા મૃતક ના પરીજનો આ શાળા ના સ્ટાફ તેમજ આચાર્ય ઉપર ગંભીર આરોપો લગાડયા હતા સમગ્ર ઘટના ના પગલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છેકી મુત્યુ થયું પરિવારના આપક્ષે

Back to top button
error: Content is protected !!