
તા.૦૪.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:વડોદરાના છાણી ગામના કોહિનૂર આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરી મહારાજ લીમડીમાં
સુમેરુ અયોધ્યાપુરમ તીર્થ પ્રેરક, શતાધિક-શિષ્ય-શિલ્પી, અવંતિ પાર્શ્વનાથ, પરાસલી- સાગોદીયા આદિ અનેક તીર્થ મંદિર પ્રતિષ્ઠાચાર્ય, બંધુબેલડી પૂ.આ.શ્રી જિન- હેમચંદ્રસાગરસૂરીસ્વરજી મહારાજા ૧૦ વર્ષ ની નાની વયે દીક્ષા પોતાના પરીવાર માં થી ૭૦ દીક્ષા છાણી ગામમાં જન્મ (વડોદરા)૮૦ ઘર માંથી ૧૫૦ જેટલી દીક્ષા પરમયોગી पं. ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા. સે સંયમ – શિક્ષા પ્રાપ્ત.૧૨૫ થી વધુ સંયમી – પ્રેમવાચક શિષ્યો ના ગુરુદેવ. ૧૫ થી પણ વધારે આચાર્ય શિષ્યો ના ગુરુદેવ અબજો નવકાર મહામંત્ર ના જાપ કરાવ્યા લાખો નવકાર મહામંત્ર આલેખન.અવંતિ પાર્શ્વનાથ (ઉજ્જૈન) અવધપુરી પરાસલી તીર્થ સાગોદીયા તીર્થ- (રતલામ)બોલિયા, મંદસોર, ઝાલોદ, ફતેપુરા, મુંબઈ, સુરત અને અનેકો તીર્થો ના પ્રતિષ્ઠાચાર્ય…




